જ્યારે એમારા બાહુમાં પાછો આવશેત્યારે કોઈએકદીયે ન કરાવ્યો હોયએવો અનુભવ કરાવીશ
જ્યાં ને ત્યાંપ્રત્યેક સ્થળેહું એનામાં ઓગળતી જઈશ
નવા ઘડાતા ઘડાની માટીમાંજળની જેમ.
(અનામી - સંસ્કૃત)-અનુવાદ: સુરેશ દલાલ
Post a Comment
No comments:
Post a Comment